Who we are – ગુજરાતી

તમારી જર્ની અહીંથી શરૂ થાય છે

કૂ એ ભારતીય ભાષાઓમાં માઇક્રો-બ્લોગ છે. અમે અહીં ભારતીયોને તેમના અવાજને લોકશાહી બનાવવાના ઉદ્દેશ્ય સાથે શક્ય તેટલી સરળ રીતે વ્યક્ત કરવામાં મદદ કરવા માટે છીએ. ટેક્સ્ટ, ઑડિયો અથવા વિડિયોમાં તમારા વિચારો શેર કરો.

ભારતના કેટલાક અગ્રણી ચહેરાઓ કૂનો ઉપયોગ કરે છે. તમને જીવનના તમામ ક્ષેત્રોના લાખો અન્ય લોકો પણ મળશે. કૂ એ વોઈસ ઓફ ઈન્ડિયાનું ઘર છે. તમને ગમતા લોકોને ફોલો કરો, તેમના મનમાં શું છે તે જાણો અને તમારા વિચારો ભારત સાથે પણ શેર કરો.

ચાલો સાથે કૂ કરીયે!

error: Content is protected !!